૨.૪.૭ પોલીસીના અમલમાં લોકો સાથે સંપર્ક કે પરામર્શની પ્રવર્તમાન વ્‍યવસ્‍થા


તેની નીતી અથવા તેના અમલીકરણના ઘડતરના સબંધમાં જનતાના સભ્‍યો સાથે વિચાર વિનિયમ માટે અથવા તેમના દ્વારા રજુઆત માટેની વિદ્યમાન કોઇ ગોઠવણીની વિગતો.
કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ વિભાગ

 • શિક્ષણ વિભાગ
 • નાણા વિભાગ
 • SPD – SSA
 • કમિશ્નર ઓફ સ્કુલની કચેરી
 • પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી
 • UNICEF, NCERT
 • તેમજ કેટલાક કિસ્સાઓમાં સંબંધિત કચેરી વિભાગ ધ્વારા નિયત થયેલ નીતિ અનુસરીને કચેર કામગીરી તેમજ વિવિધ કામગીરી અંતર્ગત નિર્ણયો લેવામાં આવે છે. કચેરીના અધિકાર તંત્રમાં આવતી બાબતો કામગીરી, અમલીકરણ ક્ષેત્રે સુલભ વહીવટી તેમજ નિર્ણયમાં સહાયભૂત બને તેવી વ્યવસ્થા ઉભી કરવા.

 • નિયામકશ્રી
 • અધિક નિયામકશ્રી
 • સચિવશ્રી
 • પ્રોજેકટ અધિકારી
 • વર્ગ-૧ ના અધિકારીશ્રીઓ
 • હિસાબી અધિકારી