૨.૪.૮ બોર્ડ, કાઉન્સિલો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકોની કાર્ય નોંધો
બોર્ડ, કાઉન્સીલ, કમિટિ કે બીજા તંત્ર જે બે કે વધુ વ્યક્તિની બનેલ હોય અને સલાહ આપતા હોય તેની મીટીંગ, મીટીંગની મિનિટસ તે પ્રજા માટે ખુલ્લા છે કે નહી તે અંગેની સ્પષ્ટતા
પ્રજા સાથે સીધો સંપર્ક ધરાવતી અથવા પ્રજાના કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવાની કામગીરી આ કચેરી ધ્વારા થતી નથી તેથી કમીટી / મીટીંગની મિનીટસ જાહેર પ્રજા માટે આપવાની થતી નથી પણ આ શૈક્ષણીક કામગીરી કરતી અને શૈક્ષણીક કર્મચારીને ઉતેજન, પ્રોત્સાહન, વેગ આપતી અને તાલીમ આપતી સંસ્થા છે. ગવર્નનીંગ બોડીની મીટીંગ મુખ્ય મંત્રીશ્રી ના અધ્યક્ષપદે શિક્ષણ મંત્રીશ્રીના ઉપાધ્યક્ષપદે મળે છે સરકારશ્રીએ સ્વાયત સંસ્થા જાહેર કરેલ હોઇ, કાર્યવાહક સમિતિ મળે છે જેમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવના અધ્યક્ષપદે અન્ય ર૦ કરતાં વધુ સભ્યો (શૈક્ષણીક સંસ્થાઓ) પ્રકાશન સમિતિ – નિયામકશ્રીના અધ્યક્ષપદે હેઠળ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના બે પ્રાચાર્યશ્રીઓ તથા બે લેકચરરોની બનેલી સમિતી ગ્રંથાલય માટે પુસ્તકોની પસંદગી અંગેની કાર્યવાહી. સંપાદક મંડળ – જીવન શિક્ષણ અંકના લેખો અંગેની સમિતિ જેમાં નિયામકશ્રી અધ્યક્ષ અને બીજા બે સભ્યોની બનેલી સમિતી વર્ષમાં બે વાર મળે અને જીવન શિક્ષણ અંકના લેખોની પસંદગી કરે છે. |