૨.૪.૧ સંગઠનની વિગતો, કાર્યો અને ફરજો
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગરના કાર્યો અને ફરજો
| (૧) | કચેરીનું નામ | : | ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર | ||||
| (૨) | સરનામું | : | વિઘાભવન, સેકટર-૧૨, ધ-૪ કોર્નર, ગાંધીનગર | ||||
| (૩) | કચેરીના વડા | : | નિયામકશ્રી | ||||
| (૪) | વિભાગનું નામ | : | શિક્ષણ વિભાગ | ||||
| (૫) | નિયંત્રણ અધિકારી | : | શિક્ષણ વિભાગ | ||||
| (૬) | કાર્યક્ષેત્ર | : | સમગ્ર ગુજરાત રાજ્યના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો અને પી.ટી.સી. કોલેજોની શૈક્ષણિક બાબતો, જીબીટીસી- રાજપીપીળા, આરજીટી કોલેજ – પોરબંદર પર નિયંત્રણ | ||||
| |||||||