૨.૪.૨ અધિકારીઓ / કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
૧. નિયામકશ્રીની સત્તા અને ફરજો
- ખાતાના વડા તરીકે નિયંત્રણ અધિકારી તરીકેની કામગીરી
- પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલીમ આપવી, માસ્ટર્સ ટ્રેઇનર તૈયાર કરવા.
- કેન્દ્રીય સહાય મેળવવી.
- નવા તાલીમ ભવનો ઉભા કરવા, તેના મકાન, હોસ્ટલ, હોલના બાંધકામની કામગીરીપર સીધી દેખરેખ
- પ્રકાશિત થતા પ્રકાશન અંગેની કામગીરી.
- વસ્તી શિક્ષણ અંગેનું સુદ્રઢ આયોજન.
- સંકલીત શિક્ષણ યોજના હેઠળ વિકલાંગ બાળકોને શિક્ષણ.
- વિજ્ઞાન મેળાનું આયોજન.
- બાળ રમતોત્સવ રાજ્યકક્ષાએ યોજનાનું આયોજન.
- સરકારી/બિન સરકારી પીટીસી કોલેજોનુ શૈક્ષણીક ઈન્સપેકશન/વહીવટી સુધારણા કાર્યક્રમ.