૨.૪.૨ અધિકારીઓ / કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

૧. નિયામકશ્રીની સત્તા અને ફરજો 

  • ખાતાના વડા તરીકે નિયંત્રણ અધિકારી તરીકેની કામગીરી 
  • પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલીમ આપવી, માસ્ટર્સ ટ્રેઇનર તૈયાર કરવા.
  • કેન્દ્રીય સહાય મેળવવી.
  • નવા તાલીમ ભવનો ઉભા કરવા, તેના મકાન, હોસ્ટલ, હોલના બાંધકામની કામગીરીપર સીધી દેખરેખ
  • પ્રકાશિત થતા પ્રકાશન અંગેની કામગીરી.
  • વસ્તી શિક્ષણ અંગેનું સુદ્રઢ આયોજન.
  • સંકલીત શિક્ષણ યોજના હેઠળ વિકલાંગ બાળકોને શિક્ષણ.
  • વિજ્ઞાન મેળાનું આયોજન.
  • બાળ રમતોત્સવ રાજ્યકક્ષાએ યોજનાનું આયોજન.
  • સરકારી/બિન સરકારી પીટીસી કોલેજોનુ શૈક્ષણીક ઈન્સપેકશન/વહીવટી સુધારણા કાર્યક્રમ.