૨.૪.૫ કર્મચારીઓના પોતાના કાર્યો, નિયમો, વિનિમયો, સૂચનાઓ, હાથપોથી અને રેકર્ડસ
ક્રમ | કામગીરી | આધાર, સંદર્ભ |
૧ | કચેરીના તથા જિલ્લાના અધિકારીશ્રીઓના રજા, ઇજાફા, રૂપાંતરિત રજા એલ.ટી.સી., હોમટાઉન, વિગેરે.. |
|
૨ | પગાર ફીકસેશન અંગેની કામગીરી | નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક : પીજીઆર/ ૧૦૮૧/૧૧૪૨/વ તા.૬/૪/૧૯૯૦. |
૩ | તાલીમ ભવનોના પ્રાચાર્યની પ્રવાસ ડાયરી મંજુર કરવી |
|
૪ | ઉચ્ચ અભ્યાસ માટે NOC આપવી |
|
૫ | પરદેશ જવા પાસપોર્ટ માટે NOC આપવી | સામાન્ય વહિવટ વિભાગના ઠરાવ નં. NOC-1083-1213-G.2 તા.૨૧/૦૧/૧૯૮૬ |
૬ | હંગામી જગ્યાઓ ચાલુ રાખવી |
|
૭ | ચાર્જ એલાવન્સ | નાણા વિભાગના ઠરાવ ક્રમાંક : SSP /૧૦૨૦૦/૩૪૫/અ તા.૨૮/૨/૨૦૦૦ |
૮ | ઉચ્ચત્તર પગાર ધોરણ | નાણા વિભાગનો ઠરાવ ક્રમાંક : પગાર/ ૧૧૯૪/ ૪૪/ગ તા. ૧૬/૮/૯૪ તેમજ વખતો વખતના ઠરાવો. |
૯ | ટપાલ નોંધણી અને ખાનગી | કચેરીની કાર્યપધ્ધતિમાં નિર્દેશ કાર્યા મુજબ |
૧૦ | તાલીમ ભવનોનું શૈક્ષણિક ઈન્સપેક્શન. | સરકારશ્રીના હુકમોનુસાર |
૧૧ | પ્રાથમિક શિક્ષકોને તાલીમ આપવી |
|
૧૨ | તાલીમ ભવનોના બાંધકામ |
|
૧૩ | જુનીયર લેકચરર, સીનીયર લેકચરર, ગ્રંથપાલ, ટેકનીશ્યન ની ભરતી | ભરતી નિયમો મંજુર થઇને આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરશો. |
૧૪ | જીવન શિક્ષણ પ્રકાશન | લાયસન્સ – ૦૫ રજી નં. ૩૯ |
૧૫ | સંકલીત શિક્ષણ | કેન્દ્રિય સહાયથી વિકલાંગોને શિક્ષણ |
૧૬ | વિજ્ઞાન મેલાનું આયોજન |
|
૧૭ | રમતોત્સવનું આયોજન |
|
૧૮ | તાલીમ ભવનોને ભૌતિક સુવિધાઓ પૂરી પાડવી |
|
૧૯ | CTE / IASE સંસ્થાઓને અનુદાન |
|