૨.૪.૫ કર્મચારીઓના પોતાના કાર્યો, નિયમો, વિનિમયો, સૂચનાઓ, હાથપોથી અને રેકર્ડસ

ક્રમ

કામગીરી

આધાર, સંદર્ભ

કચેરીના તથા જિલ્લાના અધિકારીશ્રીઓના રજા, ઇજાફા, રૂપાંતરિત રજા એલ.ટી.સી., હોમટાઉન, વિગેરે..

  1. ગુજરાત સિવિલ સર્વીસ (પે) રૂલ્સ-૨૦૦૨
  2. ગુજરાત સિવિલ સર્વીસ (પેન્સન) રૂલ્સ-૨૦૦૨
  3. ગુજરાત સિવિલ સર્વીસ (લીવ) રૂલ્સ-૨૦૦૨

પગાર ફીકસેશન અંગેની કામગીરી

નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક : પીજીઆર/ ૧૦૮૧/૧૧૪૨/વ તા.૬/૪/૧૯૯૦.

તાલીમ ભવનોના પ્રાચાર્યની પ્રવાસ ડાયરી મંજુર કરવી

 

ઉચ્ચ અભ્યાસ માટે NOC આપવી

 

પરદેશ જવા પાસપોર્ટ માટે NOC આપવી

સામાન્ય વહિવટ વિભાગના ઠરાવ નં. NOC-1083-1213-G.2 તા.૨૧/૦૧/૧૯૮૬

હંગામી જગ્યાઓ ચાલુ રાખવી

 

ચાર્જ એલાવન્સ

નાણા વિભાગના ઠરાવ ક્રમાંક : SSP /૧૦૨૦૦/૩૪૫/અ તા.૨૮/૨/૨૦૦૦

ઉચ્ચત્તર પગાર ધોરણ

નાણા વિભાગનો ઠરાવ ક્રમાંક : પગાર/ ૧૧૯૪/ ૪૪/ગ તા. ૧૬/૮/૯૪ તેમજ વખતો વખતના ઠરાવો.

ટપાલ નોંધણી અને ખાનગી

કચેરીની કાર્યપધ્ધતિમાં નિર્દેશ કાર્યા મુજબ

૧૦

તાલીમ ભવનોનું શૈક્ષણિક ઈન્સપેક્શન.

સરકારશ્રીના હુકમોનુસાર

૧૧

પ્રાથમિક શિક્ષકોને તાલીમ આપવી

 

૧૨

તાલીમ ભવનોના બાંધકામ

 

૧૩

જુનીયર લેકચરર, સીનીયર લેકચરર, ગ્રંથપાલ, ટેકનીશ્યન ની ભરતી

ભરતી નિયમો મંજુર થઇને આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરશો.

૧૪

જીવન શિક્ષણ પ્રકાશન

લાયસન્સ – ૦૫ રજી નં. ૩૯

૧૫

સંકલીત શિક્ષણ

કેન્દ્રિય સહાયથી વિકલાંગોને શિક્ષણ

૧૬

વિજ્ઞાન મેલાનું આયોજન

 

૧૭

રમતોત્સવનું આયોજન

 

૧૮

તાલીમ ભવનોને ભૌતિક સુવિધાઓ પૂરી પાડવી

 

૧૯

CTE / IASE સંસ્થાઓને અનુદાન