૨.૪.૪ કામગીરીના નિકાલ અર્થે પ્રસ્‍થાપિત નોર્મ્‍સ

કચેરી કાર્યપધ્ધતિ મુજબ કામગીરી કરવાની હોય છે.

ગુજરાત સેવા વર્તણુંક નિયમો (સિસ્ત – અપીલ) ૧૯૭૧ મુજબ કર્મચારીને કામગીરી કરવાની હોય છે.

લક્ષ્‍યાંકો :

પ્રત્યેક જિલ્લાનાં તાલીમ ભવનો સ્થાપ્વા.

તાલીમભવનોના  SCERT મુજબ વહીવટી બ્લોક તથા હોસ્ટેલ બ્લોક, કોન્ફરન્સ હોલનું બાંધકામ કરવું

તમામ તાલીમ ભવનોને ભૌતિક સુવિધાઓ પૂરી પાડવી (નાણાંકીય જોગવાઇ મુજબ)

તાલીમ ભવનોને અપગ્રેડ કરવા.

પ્રાથમિક શિક્ષકોને નવા અભ્યાસક્રમ મુજબની તાલીમો આપવી.

વિડીઓ કોન્ફરન્સીંગ સીસ્ટમ ધ્વારા તાલીમ ભવનોને સાંકળવા.