૨.૪.૧ સંગઠનની વિગતો, કાર્યો અને ફરજો
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગરના કાર્યો અને ફરજો
(૧) | કચેરીનું નામ | : | ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર | ||||
(૨) | સરનામું | : | વિઘાભવન, સેકટર-૧૨, ધ-૪ કોર્નર, ગાંધીનગર | ||||
(૩) | કચેરીના વડા | : | નિયામકશ્રી | ||||
(૪) | વિભાગનું નામ | : | શિક્ષણ વિભાગ | ||||
(૫) | નિયંત્રણ અધિકારી | : | શિક્ષણ વિભાગ | ||||
(૬) | કાર્યક્ષેત્ર | : | સમગ્ર ગુજરાત રાજ્યના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો અને પી.ટી.સી. કોલેજોની શૈક્ષણિક બાબતો, જીબીટીસી- રાજપીપીળા, આરજીટી કોલેજ – પોરબંદર પર નિયંત્રણ | ||||
|