૨.૪.૬ નિયંત્રણમાં હોય તેવા દસ્તાવેજોનો પ્રકાર / વર્ગો કચેરીમાં નીચે મુજબના રજીસ્ટરો/ ફાઇલો ઉપલ્બધ છે.
રજીસ્ટરો :
- ઇજાફા રજીસ્ટર
- રોસ્ટર રજીસ્ટર
- ખાનગી અહેવાલ અંગેનું
- રજીસ્ટર
- બીલ રજીસ્ટર
- ગ્રાંટ રજીસ્ટર
- ચેક રજીસ્ટર
- A.B.C. રજીસ્ટર
- આવક રજીસ્ટર
- જાવક રજીસ્ટર
- L.A.Q. /ધારાસભ્યો /
- એમ.પી ના પત્રોનું રજીસ્ટર
- ડેડસ્ટોક રજીસ્ટર
- ઇલેકટ્રોનીક ચીજ વસ્તુઓની
- રજીસ્ટર
- વર્ગ અને શાળામાં આવથી
- ચીજ વસ્તુઓનું રજીસ્ટર
- કેશબુક
- શૈક્ષણિક કર્મચારીઓનું
- બદલી રજીસ્ટર
- સેવાપોથીઓ (કચેરી સ્ટાફ)
- સેવાપોથીઓ (જિલ્લા શિક્ષણ
- અને તાલીમ ભવનોના સ્ટાફ)
- હાજરી પત્રક
- મુવમેન્ટ રજીસ્ટર
- સરકારી આવક / જાવક
- રજીસ્ટર
- ફ્રેન્કીંગ મશીનની વપરાશ
- ટીકીટનો હિસાબ રજીસ્ટર
- શાખા ટપાલ વહેંચણી
- રજીસ્ટર
- કચેરીના પત્રવ્યવહારની
- તમામ વિષયવાર ફાઇલો
- EC મીટી઼ગની ફાઇલો
- પેન્શન કેસોની ફાઇલ
- સંકલીત શિક્ષણ હેઠળની
- પત્રવ્યવહાર ફાઇલો
- QPR ની ફાઇલો
- તકેદારી આયોગના કેસોનુ
- રજીસ્ટર