૨.૪.૩ નિર્ણય પ્રક્રિયાની કાર્યપધ્‍ધતિ

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એ રાજ્યકક્ષાની કચેરી છે. તે કેન્દ્ર સરકારના એમ MHRD વિભાગ, NCERT ભોપાલ, NETE, UNICEF, UNFPF સાથે સંકલાયેલ છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નિયંત્રણની કચેરી છે. રાષ્ટ્રિય નીતી અને રાજ્ય સરકારની નીતી મુજબ શિક્ષણની અભ્યાસક્રમનો અમલ કરવામાં આવે છે. ભારત સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ તાલીમ ભવનો ઉભા કરી તેના બાંધકામ કરવામાં આવે છે.

રાજ્ય સરકારશ્રીની નીતી અનુસાર જ્ઞાનરથ, ભારવિનાનું ભણતર, વિડીઓ કોન્ફરન્સ, ઇ-ગર્વનન્સ, કોમ્પ્યુટરાઇઝ અને ઈ-મેઇલ થી પત્રવ્યવહાર ઝડપી નિર્ણયો લઇ ફેકસ ધ્વારા જાણકારી અને અમલવારી કરવામાં આવે છે.

જીસીઇઆરટીની કચેરીના જુદી-જુદી શાખામાં પોતાની ફરજો અને નિયમોનુસાર મળેલી સત્તાના આધારે કાર્ય કરે છે. કચેરીમાં આવતી ટપાલની નોંધ શાખા મારફતે મુકીને યોગ્ય તે નિર્ણય અર્થે સચિવ મારફતે નિયામકશ્રીને રજુ કરવામાં આવે છે. જરૂરી નિર્ણય થયા બાદ આગળની કાર્યવહી હાથ ધરવામાં આવે છે.

નિયંત્રણ હેઠળના જિલ્‍લા શિક્ષણ અને તાલીમ ભવનો તરફથી આવતા કામોનો નિકાલ માટેનો સમય પત્રો

ક્રમ

વિષય

નિકાલ કરવા માટેનો સમયગાળા (જીસીઇઆરટી કચેરી કકક્ષાએ)

ખરીદી અંગે વહીવટી મંજુરી

દિન – ૭

જીપીએફ પેશગી, અંશકાલિન

દિન – ૩

પગાર નિર્ધારણના કેસો

દિન – ૩૦

જુથ વીમાના દાવાઓ

દિન – ૭

રજાનો પગાર

દિન – ૭

નિવૃત્તિય પ્રમાણપત્રો (જોડાણ ૬ અને જોડાણ-૭)

દિન – ૭

અધિકારીઓ / કર્મચારીઓના ઇજાફા અને રજા મંજુરી

દિન – ૭

સ્વૈ. નિવૃત્તિની NOC

દિન – ૭

પેન્શન કેસો


મૃત્યુ કિસ્સામાં ૧ માસની અંદર

નિવૃત્તિના કિસ્સામાં ૧૫ દિવસ

૧૦

ઉચ્ચ અભ્યાસ અંગેની NOC

દિન – ૭

૧૧

પરદેશ જવા પાસપોર્ટ મેળવવાની NOC

દિન – ૭

૧૨

માહિતી અધિકારની અરજી

૩૦ દિવસ

૧૩

નોકરી જોડાણ

૧૫ દિવસ

૧૪

રહેમરાહે / વળતરની દરખાસ્ત

૭ દિવસ